લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાનુ ગૌરવ #શહેરા_તાલુકા_કક્ષાના_રમતોત્સવ_U_14 ((પી.બી પંડ્યા હાઇસ્કુલ નાદરવા મુકામે) #600_મીટર_દોડમા_પ્રથમ બારીઆ દક્ષેશકુમાર સાથે ડિસ્ક થ્રો_માં #પ્રથમ_નાયક સાગરકુમાર💐💐શુભકામનાઓ....💐💐💐તા.09/08/2024 ...ધન્યવાદ 💐💐 અજયસર,આકાશસર,વિજયસર તેમજ લક્ષ્મણપુરા ટીમ બાળકોને તૈયારી માટે..💐💐

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024