લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024
*આરોગ્ય ટીમ દ્વારા સેન્ડ ફ્લાય માખી( ચાંદીપુરા બીમારી) દવા છટકાવ ધન્યવાદ આરોગ્ય ટીમ(અણિયાદ)શહેરા🙏💐*
Comments
Post a Comment