*લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં 78મા સ્વતંત્ર પર્વની શાનભેર ઉજવણી 💐💐 વરસાદી માહોલમાં પણ બાળકો દેશ ભક્તિ માટે તત્પર દેખાયા .....સલામ...ભારત માતાકી જય સાથે તિરંગા રેલીમાં પણ જોડાયા.... ધ્વજવંદન શહેરા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી રમણસિંહ હિંમતસિંહ રાઠોડ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે ભારત માતાના જયઘોશ બોલાવવામાં આવ્યા લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના આ. શિક્ષક શ્રી બળવંતસિંહ લાખાભાઈ પગી સાહેબને અણીયાદ ક્લસ્ટર માંથી પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર માન્ય શિક્ષણ સચિવ સાહેબના સહી વાળું પ્રાપ્ત થયું હર્ષ નો ઉમેરો પછી વાલી મીટીંગ વાલી મિત્રો જોડે સૂચનોની આપ લે કરી... ધન્યવાદ સૌને 🙏🙏🙏 વંદે માતરમ🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ભારત માતાકી જય🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*https://www.facebook.com/share/p/xH1V3TCc4SheCSeN/?mibextid=oFDknk

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય 💐💐💐.તા.06/08/2024 મંગળવાર શહેરા તાલુકા કક્ષાના અંડર-14 કબડ્ડીમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના કુમાર અને કન્યાઓનો સારો પ્રદર્શન....કબડ્ડી કુમાર માં બીજો ક્રમાંક મેળવ્યો.... બાળકોને અભિનંદન..💐💐💐