આજનો દિવસ યાદગાર રહ્યો શિક્ષણ કાર્ય સાથે લક્ષ્મણપુરા_પ્રા_શાળાના આ.શિક્ષક #શ્રીમાન_બળવંતસિંહ_એલ_પગી_સાહેબ દ્વારા તેમના 58માં જન્મદિવસના ઉપલક્ષમાં બાળકોને #દાળ_ભાત_શાક_અને_મસ્ત_લાડુ_નો_તિથિ_ભોજન કરાવવામાં આવ્યો . જન્મદિવસ નિમિત્તે લક્ષ્મણપુરા શાળા પરિવાર અને બાળકો દ્વારા સાહેબને હાર્દિક શુભકામનાઓ નિરોગી રહો..💐💐 તંદુરસ્ત રહો💐💐જય ભગવાન*🙏🙏💐💐તા.01/08/2024

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય 💐💐💐.તા.06/08/2024 મંગળવાર શહેરા તાલુકા કક્ષાના અંડર-14 કબડ્ડીમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના કુમાર અને કન્યાઓનો સારો પ્રદર્શન....કબડ્ડી કુમાર માં બીજો ક્રમાંક મેળવ્યો.... બાળકોને અભિનંદન..💐💐💐