લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા આજનો શિક્ષણકાર્ય. શૈક્ષણિક વર્ષ 2024-25 માં પ્રથમ સત્રમાં આજથી એકમ કસોટીની ધોરણ ત્રણ થી આઠમાં શુભ શરૂઆત. સાથે દેશભક્તિ હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી તા:10/08/224

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024