Skip to main content
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા આજનો શિક્ષણકાર્ય. અણીયાદ ખાતે પદાધિકારીઓ અને આચાર્ય સાથે કાર્યક્રમ આયોજન મીટીંગ યુનિફોર્મ ખરીદી સાથે સાથે 15 મી ઓગસ્ટનું કાર્યક્રમનું આયોજન રિહર્સલ, આમંત્રણ પત્રિકા વિતરણ આકાશ સાહેબ અને મુકેશભાઈ સાહેબ દ્વારા નવીન કુંડાઓમા નવીન છોડવાનું રોપણ 💐💐💐 વ્યસત કામગીરી આજની તા:14/08/224
Popular posts from this blog
Comments
Post a Comment