લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય 💐💐💐.તા.07/08/2024 મંગળવાર શહેરા તાલુકા કક્ષાના અંડર-14 ખો.ખો.સ્પર્ધા(પી.બી. પંડ્યા હાઇસ્કુલ નાદરવા) મુકામે ભાગ લીધો. લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના કુમાર અને કન્યાઓનો સારો પ્રદર્શન રહ્યો.. બાળકોને અભિનંદન..💐💐💐

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024