લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય 💐💐💐.તા.08/08/2024 ગુરુવાર શહેરા તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર-14 એથ્લેટિક સ્પર્ધાઓમાં (પી.બી. પંડ્યા હાઇસ્કુલ નાદરવા) મુકામે ભાગ લીધો. જેમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાનુ ગૌરવ બારીઆ પ્રિયાંશીબેન નરેશભાઈ #શહેરા_તાલુકા_કક્ષાના_રમતોત્સવ_U_14 #200_મીટર_દોડમા_પ્રથમ સાથે સાથે #લાંબી_કુદમાં_પણ #પ્રથમ 💐💐શુભ કામનાઓ....💐💐💐તા.08/08/2024..💐💐💐

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024