Skip to main content
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ અંતર્ગત ત્રીજો દિવસ રમત ગમત દિવસ ની ઉજવણી કરવામા આવી.શાળા બાળ સંસદ ચૂંટણીમાં વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું .💐💐.તા.24/07/2024