લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય આજરોજ ખુશીના સમાચાર લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની ચાર દીકરીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માં મેરીટમાં આવવાથી શાળાનું નામ રોશન કર્યું ખૂબ ખૂબ શુભકામનાઓ દીકરીઓને 💐💐 ે સાથે આ.શિ.રીટાબેન ના ભાઈ શ્રી દિલીપભાઈ શાંતિલાલ પટેલ ના પરિવાર તરફથી બાળકોને તિથિ ભોજન કરાવામાં આવ્યો.સેવા બદલ હૃદયથી તેમનો ધન્યવાદ 🙏🙏💐 💐ખૂબ મજા પડી .💐💐.તા.29/07/2024
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના આ.શિક્ષિકા બેનશ્રી રીટાબેન ના ભાઈશ્રી દિલીપભાઈ શાંતિલાલ પટેલ અને તેમના પરિવાર તરફથી બાળકોને #તિથિ_ભોજન_આપવામા_આવ્યો
સેવા બદલ આપશ્રી નો હૃદયથી ધન્યવાદ 🙏🙏💐💐 ભગવાન્ આપની સૌ મનોકામના પૂર્ણ 💐💐તા.29/07/2024
Comments
Post a Comment