આજ રોજ શનિવારની સુંદર સમૂહ પ્રાર્થનામાં મારા દ્વારા નોન સ્ટોપ ભજન પ્રસ્તુતિ નો સરસ મજાનો પ્રયત્ન કરવામાંઆવ્યો.મઝા પડી સાથે સાથે સમુહ કયાયત પણ ખરી 💐💐 આજરોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં બાલ વાટીકા થી ધોરણ પાંચમાં બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ સુંદર મજાની પોતાનું કૌશલ્ય બતાવવાનું પ્રયત્ન કર્યો સૌનો ખુબ ખુબ આભાર સાથે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ઉજવણીમા અંતર્ગત આજરોજ છઠ્ઠા દિવસે ઇકોકલબ અંતર્ગત #એક_પેડ_માં_કે_નામ માં શિક્ષક મિત્રો દ્વારા છોડ ઉછેર સાથે સાથ શાળાના કિચન ગાર્ડનમાં શિક્ષકો અને બાળકો દ્વારા જાત મહેનત કરી નવા છોડવાનું સિંચન કર્યું . ખૂબ મજા પડી સૌનો ખૂબ ખૂબ 💐💐💐તા.27/07/2024💐💐

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024