લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા.તા.02/09/2021
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા.
સી.આર.સી.અણિયાદ તા.02/09/2021.
રાજ્ય સરકારની SOP ની ગાઈડલાઈન મુજબ અણિયાદ ક્લસ્ટર ની લક્ષમણપુરા પ્રાથમિક શાળા માં બાળકોને કુમ કુમ તિલક,મો મીઠું કરાવી તેમજ શૈક્ષણિક કીટ અને માસ્ક વિતરણ કરીને વર્ગખંડ નો શુભારંભ કરવામાં આવ્યો. કોવિડ -19 ની ગાઈડલાઈન ને અનુસરવામાં આવી. તમામ બાળકોને આદર્શ બનવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો.. ધો. 6 થી 8 ના તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐










Comments
Post a Comment