લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા આજનું શેરી શિક્ષણ સાથે સાથે માનનીય સી.આર.સી.કો-ઓર્ડીનેટર દ્વારા અણીયાદ ક્લસ્ટરના તમામ શિક્ષકોની m. s. team દ્વારા virtual meating લઈ માર્ગદર્શન.તા.07/08/2021.


લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા આજનું શેરી શિક્ષણ સાથે સાથે માનનીય સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી સાહેબ  દ્વારા અણીયાદ ક્લસ્ટરના તમામ શિક્ષકોની m. s. team દ્વારા  virtual meating લઈ શેરી  શિક્ષણ ,virtual Class, પાઠ આયોજન ,આઝાદી કા અમૃત મહોત્સવ, G. Shala રેજીસ્ટ્રેશન, સ્વ-રક્ષણ તાલીમ,જ્ઞાન સેતુ,એકમ કસોટી ,રેમેડીયલ વર્ક,  વગેરે બાબતે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું .સાથે માન્ય બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશભાઈ પરમાર સાહેબ દ્વારા પણ  vitrual માધ્યમથી શિક્ષકોને  માર્ગદર્શન આપી  વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.    તા.07/08/2021






Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય ,NEP -2020 ચાર વર્ષ થતાં હોઈ. ઉજવણી સ્વરૂપે શિક્ષા સપ્તાહ પાંચમો દિવસ શિક્ષણમાં ડિજિટલ ટેકનોલોજી નો ઉપયોગ ઉજવણી બાળકો દ્વારા ,કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી ખૂબ મજા પડી .💐💐.તા.26/07/2024