*લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા સી.આર.સી અણીયાદ આજનો શેરી શિક્ષણ અને માન્ય સી.આર.સી.કો-ઓર્ડીનેટર દ્વારા school of excellence સંદર્ભે માર્ગદર્શન સાથે ગુણોત્સવ 2.0 શાળાએ મેળવેલ ગ્રેડ ની વિસ્તારપૂર્વક ચર્ચા અને માર્ગદર્શન .*ધન્યવાદ સી.આર.સી.કો-ઓર્ડીનેટર સર* તા.16/07/2021 https://www.facebook.com/100006965191419/posts/2943785309196947/
માન્ય સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ભૂપેન્દ્ર સિંહ સોલંકી દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સ સંદર્ભ શાળા પરિવાર ને માર્ગદર્શન સાથે ગુણોત્સવ 2.0 મા શાળાએ મેળવેલ ગ્રેડ ની ચર્ચા અને સમજાવટ અને સાથે સાથે વધુ સારું શિક્ષણ કાર્ય શુભ કામનાઓ અને પ્રોત્સાહન આપ્યું.તા.16/07/2021
Comments
Post a Comment