Skip to main content
સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત મોર ઊંડારા પ્રાથમિક શાળા,બોરીયા પ્રાથમિક શાળા,ચારી પ્રાથમિક શાળા અને શેખપુર પ્રાથમિક શાળાની આજરોજ એક્સપોઝર વિઝીટ ચાર શિક્ષક મિત્રો અને અણીયાદ સી.આર.સી.કો-ઓર્ડીનેટર સાથે કરવામાં આવી.ઘણું બધું નવું જાણવા મળ્યું.માનનીય dpeo સાહેબ ડોક્ટર વી .એમ .પટેલનું માર્ગદર્શન મળ્યું.
Popular posts from this blog
Comments
Post a Comment