આજરોજ મોર ઊંડારા પ્રાથમિક શાળા,બોરીયા પ્રાથમિક શાળા ચારી પ્રાથમિક શાળા અને શેખપુર પ્રાથમિક શાળા ના આચાર્ય મિત્રો અને શિક્ષકમિત્રોએ અને સી.આર.સી મિત્રોએ સ્કૂલ ઓફ એક્સલેન્સ અને સ્કૂલ ટવિનિંગ પ્રોગ્રામ અંતર્ગત લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. મુલાકાત બદલ આભાર.તા.16/07/2021 https://www.facebook.com/100006965191419/posts/2943785309196947/
શાળા વિકાસ માટે આપના ઉપયોગી સૂચનો મદદરૂપ થશે.
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા સીઆરસી. અણીયાદ તાલુકો શહેરા*
Comments
Post a Comment