Skip to main content
આજ રોજ શનિવારની સુંદર સમૂહ પ્રાર્થનામાં મઝા પડી સાથે સાથે સમુહ કયાયત પણ ખરી 💐💐 આજરોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 ના બાળકો દ્વરા બાળમેળા-લાઇફ સ્કીલનુ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ સુંદર મજાની પોતાનું કૌશલ્ય બતાવવાનું પ્રયત્ન કર્યો સૌનો ખુબ ધન્ય્વાદ સાથે શાળાના કિચન ગાર્ડનમાં શિક્ષકો અને બાળકો દ્વારા જાત મહેનત કરી બીજા નવીન છોડવાનું સિંચન કર્યું . ખૂબ મજા પડી સૌનો ખૂબ ખૂબ આભાર 💐💐💐તા.03/08/2024💐💐
Popular posts from this blog
Comments
Post a Comment