લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા આજનું શેરી શિક્ષણ સાથે સાથે માનનીય સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી સાહેબ દ્વારા અણીયાદ ક્લસ્ટરના તમામ શિક્ષકોની m. s. team દ્વારા virtual meating લઈ શેરી શિક્ષણ ,virtual Class, પાઠ આયોજન ,આઝાદી કા અમૃત મહોત્સવ, G. Shala રેજીસ્ટ્રેશન, સ્વ-રક્ષણ તાલીમ,જ્ઞાન સેતુ,એકમ કસોટી ,રેમેડીયલ વર્ક, વગેરે બાબતે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું .સાથે માન્ય બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશભાઈ પરમાર સાહેબ દ્વારા પણ vitrual માધ્યમથી શિક્ષકોને માર્ગદર્શન આપી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તા.07/08/2021