Skip to main content
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા શિક્ષકો દ્વારા પ્રવૃત્તિમય શેરી શિક્ષણ સાથે વાલી મુલાકાત અને ગુવાલિયા ફળિયાની ધોરણ નવમાં પ્રવેશ ન મેળવેલ દીકરીઓને તેમના વાલીઓનેે સી.આર.સી.કૉ. અણિયાદ અને ગુવાલીયા પ્રા. શાળા શિક્ષક નારાયણભાઈ સાથે સમજાવી અણીયાદ હાઇસ્કુલ માં રૂબરૂ જઈ એડમિશન અપાવ્યું.Thank you C.R.C.Sir .@ Narayan sir@ Jaymatiben.
Popular posts from this blog
Comments
Post a Comment