લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ધોરણ નવમાં પ્રવેશ ન મેળવેલ બાળકો અને તેમના વાલીઓની માન્ય શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી સી.આર.સી કોર્ડિંનેટર સર અને શિક્ષકો સાથે મુલાકાત કરી અને ધોરણ 9 માં પ્રવેશના મેળવવાના કારણ જાણી અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે સમજાવ્યા સાથે-સાથે હોમ લર્નિંગ અનિયમિત બાળકોના વાલીઓની મુલાકાત તો પણ કરી.

Comments

Popular posts from this blog

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય 💐💐💐.તા.06/08/2024 મંગળવાર શહેરા તાલુકા કક્ષાના અંડર-14 કબડ્ડીમાં લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના કુમાર અને કન્યાઓનો સારો પ્રદર્શન....કબડ્ડી કુમાર માં બીજો ક્રમાંક મેળવ્યો.... બાળકોને અભિનંદન..💐💐💐