Posts

Showing posts from July, 2024

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય 💐💐💐.તા.31/072024

Image

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા(અણિયાદ)આજનું શિક્ષણ કાર્ય આજરોજ ખુશીના સમાચાર લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની ચાર દીકરીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માં મેરીટમાં આવવાથી શાળા પરિવાર દ્વારા દીકરીઓનો સન્માન કરવામાં આવ્યો.ખૂબ ખૂબ શુભકામનાઓ દીકરીઓને 💐💐🙏🙏💐 💐💐.તા.30/072024

Image