લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા આજનું શેરી શિક્ષણ સાથે ક્લસ્ટરના આચાર્યો ની સી. આર.સી દ્વારા પ્રતિભાશાળી શિક્ષક સંદર્ભે મીટીંગ અણીયાદ ખાતે.સાથે જ્ઞાન શક્તિ દિન ઉજવણી તારીખ ૧લી ઓગસ્ટની તૈયારી તા.31/07/2021.

શિક્ષક સજ્જતા કાર્યક્રમ નિહાળતા શિક્ષકો સમય સવારે 10 થી 11 વાગ્યા સુઘીનો.